કોઈ પણ પ્રકારની જાતીય સમસ્યાની સારવાર માટે અમને કોલ કરો +૯૧ ૮૧૪૧૮૭૨૮૮૧
સમય :

સવારે : ૯ થી ૧
સાંજે : ૫ થી ૭
શનિવાર સાંજે તથા રવિવારે બંધ

સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ કે જાતીય નબળાઇ એ કોઇ પણ વ્યક્તિ કે દંપતીને નોર્મલ સેક્સ સાયકલમાં અસર કરી શકે છે.

સેક્સ્યુઅલ રિસ્પોન્સ સાયકલમાં ચાર સ્ટેજ હોય છે : એકસાઈટમેન્ટ, પ્લેટુ, ઓર્ગઝમ અને રીઝોલવ્યુંશન.

રિસર્ચમાં એવું માલુમ પડે છે કે આશરે ૪૩% સ્ત્રીઓ અને ૩૧% પુરુષોમાં થોડા ઘણા અંશે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ જોવા મળે છે. આ એક એવી તકલીફ છે જે સામાન્ય રીતે વ્યક્તિ કહેતા કે તેને વિષે વાત કરતા હીચખિચાટ અનુભવે છે.

સદભાગ્યે સેક્સ પ્રોબ્લેમમાં મોટાભાગની તકલીફની સારવાર શક્ય છે. તેના માટે ડોકટરને બતાવવું જરૂરી છે.

અમારી સેવાઓ

જાતીય શિક્ષણ

લગ્ન પરામર્શ

દંપત્તિ થેરાપી

કૌટુંબિક થેરાપી

સ્ટ્રેસ મેનેજમેન્ટ

રિલેક્સેશન

વ્યસનમુક્તિ

માનસિક સારવાર

કાઉન્સેલિંગ